શ્રેષ્ઠ રીતે શીખવાની
શરૂઆત અહીંથી થાય છે
Define what you want to achieve in the short term and long-term.
Begin Learning Begin Learning
Zidd Se Shuru – એવું શિક્ષણ જે પરિણામ આપે
Zifour એ NEET અને JEE ની તૈયારી કરતા એવા વિદ્યાર્થીઓ માટે બનાવેલું પરિણામલક્ષી લર્નિંગ પ્લેટફોર્મ છે, જેઓ માને છે કે યોગ્ય માર્ગદર્શન મળે તો દૃઢ નિશ્ચય સફળતા સુધી પહોંચાડે છે.
અમે સ્માર્ટ ટેક્નોલોજી, ગુણવત્તાસભર શૈક્ષણિક મટિરીયલ્સ અને મજબૂત મેન્ટરશીપ ને જોડીએ છીએ, જેથી વિદ્યાર્થીઓ અસરકારક રીતે શીખી શકે અને આત્મવિશ્વાસ સાથે પ્રદર્શન કરી શકે. પ્રેક્ટિસ આધારિત શિક્ષણ, AI આધારિત performance Analysis, Live ક્લાસ અને સતત માર્ગદર્શન દ્વારા Zifour વિદ્યાર્થીઓને તૈયારીની સમગ્ર સફર દરમિયાન માત્ર શૈક્ષણિક રીતે જ નહીં, પરંતુ માનસિક અને ભાવનાત્મક રીતે પણ સાથ આપે છે.
તમારો મનપસંદ વિષય પસંદ કરો અને
અભ્યાસ શરૂ કરો
કોર્સમાં જોડાવાથી તમને શું મળે છે
તે જુઓ
AI આધારિત performance Analysis
તમે ક્યાં માર્ક્સ ગુમાવો છો તે ચોક્કસ જાણો, તમારા નબળા ટોપિક શોધો અને તેને કેવી રીતે સુધારવા તેના ઉપાય મેળવો.
Challenger Zone
પોતાની જાત સાથે અને અમારા નિષ્ણાતોએ તૈયાર કરેલા ચેલેન્જીસ (ટેસ્ટ્સ) સાથે સ્પર્ધા કરો - બિલકુલ અસલ NEET અને JEE ના વાતાવરણ જેવું.
સ્માર્ટ પ્રેક્ટિસ MCQs
NCERT આધારિત, ટોપિક મુજબ અને અસલ પરીક્ષાના સ્તરના MCQs ની પ્રેક્ટિસ કરો, તરત મળતા Text અને Video Solutions સાથે, અને સ્વ-મૂલ્યાંકન માટેના પ્રશ્નો પણ મેળવો.
મેન્ટરશીપ
સાચા મેન્ટર્સ, સાચું માર્ગદર્શન, પ્રેરણા, ચર્ચા અને યોગ્ય માનસિકતા — વ્યૂહરચના અને સર્વાંગી સુધારા માટે.
સફળતા દર
શીખવાનો એક સંપૂર્ણ
અને રસપ્રદ અનુભવ
-
Beti Kafi Hai – શિક્ષણ દ્વારા સશક્તિકરણની પહેલ
(દીકરીઓ માટે 50% સ્કોલરશિપ) -
AI આધારિત Performance Analysis
(તમારી મજબૂતી જાણો, નબળાઈ સુધારો) -
40,000+ સ્માર્ટ પ્રેક્ટિસ MCQs
(ટોપિક મુજબ, પરીક્ષાલક્ષી પ્રશ્ન બેંક) -
Live ઇન્ટરેક્ટિવ ક્લાસ
(નિષ્ણાત શિક્ષકો પાસેથી સીધું શીખો) -
Challenger Zone – પરફોર્મન્સ સુધારવા માટે સ્પર્ધા કરો
(ઝડપ, ચોકસાઈ અને આત્મવિશ્વાસ વધારો) -
વિજેતા બનાવતી મેન્ટરશીપ
(પ્રેરણા, માર્ગદર્શન, ચર્ચા અને માનસિકતા)
જુઓ વિદ્યાર્થીઓ
શું કહે છે
Define what you want to achieve in
the short
term and long term, generate, creative